iPad યૂઝર ગાઇડ
- સ્વાગત છે
-
-
- iPadOS 18 સાથે સુસંગત iPadનાં મૉડલ
- iPad mini (પાંચમી જનરેશન)
- iPad mini (છઠ્ઠી જનરેશન)
- iPad mini (A17 Pro)
- iPad (સાતમી જનરેશન)
- iPad (આઠમી જનરેશન)
- iPad (નવમી જનરેશન)
- iPad (દસમી જનરેશન)
- iPad (A16)
- iPad Air (ત્રીજી જનરેશન)
- iPad Air (ચોથી જનરેશન)
- iPad Air (પાંચમી જનરેશન)
- iPad Air 11-ઇંચ (M2)
- iPad Air 13-ઇંચ (M2)
- iPad Air 11-ઇંચ (M3)
- iPad Air 13-ઇંચ (M3)
- iPad Pro 11 ઇંચ (પ્રથમ જનરેશન)
- iPad Pro 11 ઇંચ (બીજી જનરેશન)
- iPad Pro 11 ઇંચ (ત્રીજી જનરેશન)
- iPad Pro 11 ઇંચ (ચોથી જનરેશન)
- iPad Pro 11-ઇંચ (M4)
- iPad Pro 12.9 ઇંચ (ત્રીજી જનરેશન)
- iPad Pro 12.9 ઇંચ (ચોથી જનરેશન)
- iPad Pro 12.9 ઇંચ (પાંચમી જનરેશન)
- iPad Pro 12.9 ઇંચ (છઠ્ઠી જનરેશન)
- iPad Pro 13-ઇંચ (M4)
- સેટઅપની પાયાની બાબતો
- તમારું iPad તમારી રીતે તૈયાર કરો
- મિત્રો અને પરિવાર સાથે સંપર્કમાં રહો
- તમારી વર્કસ્પેસને કસ્ટમાઇઝ કરો
- Apple Pencilથી ઘણી બધી વસ્તુઓ કરો
- તમારા બાળક માટે iPadને કસ્ટમાઇઝ કરો
-
- iPadOS 18માં નવું શું છે
-
- સાઉંડ બદલો અથવા બંધ કરો
- કસ્ટમ લૉક સ્ક્રીન બનાવો
- વૉલપેપર બદલો
- કંટ્રોલ સેંટરનો ઉપયોગ અને કસ્ટમાઇઝ કરો
- સ્ક્રીનની બ્રાઇટનેસ અને રંગ બૅલેંસ ઍડજસ્ટ કરો
- ટેક્સ્ટ સાઇઝ અને ઝૂમ સેટિંગને કસ્ટમાઇઝ કરો
- તમારા iPadનું નામ બદલો
- તારીખ અને સમય બદલો
- ભાષા અને ક્ષેત્ર બદલો
- ડિફૉલ્ટ ઍપ્સ બદલો
- iPadમાં તમારું ડિફૉલ્ટ સર્ચ એંજિન બદલો
- તમારા iPadની સ્ક્રીન ફેરવો
- શેરિંગ વિકલ્પ કસ્ટમાઇઝ કરો
-
-
- કૅલેંડરમાં ઇવેંટ બનાવો અને સંપાદિત કરો
- આમંત્રણ મોકલો
- આમંત્રણનો જવાબ આપો
- તમને ઇવેંટ દેખાવાની રીત બદલો
- ઇવેંટ સર્ચ કરો
- કૅલેંડર સેટિંગ્સને બદલવા માટે
- અલગ ટાઇમઝોનમાં ઇવેંટ શેડ્યૂલ અથવા ડિસ્પ્લે કરો
- ઇવેંટનો ટ્રૅક રાખો
- ઘણાં કૅલેંડરનો ઉપયોગ કરો
- કૅલેંડરમાં રિમાઇંડરનો ઉપયોગ કરો
- હોલિડે કૅલેંડરનો ઉપયોગ કરો
- iCloud કૅલેંડર શેર કરો
-
- FaceTime સાથે શરૂ કરો
- FaceTime લિંક બનાવો
- Live Photo લો
- લાઇવ કૅપ્શન ચાલુ કરો
- કૉલ દરમિયાન અન્ય ઍપ્સનો ઉપયોગ કરો
- ગ્રૂપ FaceTime કૉલ કરો
- સહભાગીઓને ગ્રિડમાં જુઓ
- સાથે મળીને જોવા, સાંભળવા અને પ્લે કરવા માટે SharePlayનો ઉપયોગ કરો
- FaceTime કૉલમાં તમારી સ્ક્રીન શેર કરો
- FaceTime કૉલમાં રિમોટ કંટ્રોલની વિનંતી કરો અથવા આપો
- FaceTime કૉલમાં ડૉક્યુમૅન્ટ પર કોલૅબરેટ કરો
- વીડિયો કૉન્ફરંસિંગ ફીચરનો ઉપયોગ કરો
- FaceTime કૉલને અન્ય Apple ડિવાઇસમાં ટ્રાંસફર કરો
- FaceTime વીડિયો સેટિંગ્સ બદલો
- FaceTime ઑડિઓ સેટિંગ્સ બદલો
- તમારો દેખાવ બદલો
- કૉલ મૂકી દો અથવા મેસેજ પર સ્વિચ કરો
- FaceTime કૉલ બ્લૉક કરો અને તેને સ્પૅમ તરીકે રિપોર્ટ કરો
-
- Freeform સાથે શરૂ કરો
- Freeform બોર્ડ બનાવો
- દોરો અથવા હસ્તલેખન કરો
- ગણિતના હસ્તલિખિત પ્રશ્નોને ઉકેલો
- સ્ટિકી નોટ, આકાર અને ટેક્સ્ટ બૉક્સમાં ટેક્સ્ટ ઉમેરો
- આકાર, લાઇન અને તીર ઉમેરો
- આકૃતિ ઉમેરો
- ફોટો, વીડિયો અને અન્ય ફાઇલ ઉમેરો
- સુસંગત શૈલી લાગુ કરો
- બોર્ડ પર આઇટમની પોઝિશન ગોઠવો
- સીનને નૅવિગેટ અને રજૂ કરો
- કૉપિ અથવા PDF મોકલો
- બોર્ડ પ્રિંટ કરો
- બોર્ડ શેર કરો અને કોલૅબરેટ કરો
- Freeform બોર્ડ સર્ચ કરો
- બોર્ડ ડિલીટ કરો અને રિકવર કરો
- Freeformનાં સેટિંગ્સ બદલો
-
- હોમ ઍપનો પરિચય
- Apple Homeના નવા વર્ઝનમાં અપગ્રેડ કરો
- ઍક્સેસરિ સેટ અપ કરો
- કંટ્રોલ ઍક્સેસરિ
- Siriનો ઉપયોગ કરીને તમારું ઘર કંટ્રોલ કરો
- તમારા ઊર્જા વપરાશ માટે પ્લાન બનાવવા માટે ગ્રિડ ફૉર્કાસ્ટનો ઉપયોગ કરો
- વીજળીનો વપરાશ અને દર જુઓ
- HomePod સેટ અપ કરો
- તમારા ઘરને રિમોટલી કંટ્રોલ કરો
- દૃશ્ય બનાવો અને તેનો ઉપયોગ કરો
- ઑટોમૅશનનો ઉપયોગ કરો
- સિક્યુરિટી કૅમેરા સેટ અપ કરો
- ફેસ રેકગ્નિશનનો ઉપયોગ કરવા માટે
- રાઉટર કંફિગર કરો
- ઍક્સેસરિને કંટ્રોલ કરવા માટે અન્ય લોકોને આમંત્રિત કરો
- વધુ ઘર ઉમેરો
-
- નકશો સાથે શરૂ કરો
- તમારું લોકેશન અને નકશાનું વ્યૂ સેટ કરો
-
- તમારું ઘર, કાર્યસ્થળ અથવા સ્કૂલનું સરનામું સેટ કરવા માટે
- મુસાફરીનાં દિશાનિર્દેશનો મેળવવાની રીતો
- ડ્રાઇવિંગનાં દિશા નિર્દેશનો મેળવો
- રૂટ ઓવરવ્યૂ અથવા વળાંકોની યાદી જુઓ
- તમારા રૂટમાં સ્ટૉપ બદલો અથવા ઉમેરો
- વૉકિંગનાં દિશા નિર્દેશન મેળવો
- વૉક અથવા હાઇક સેવ કરો
- ટ્રાંઝિટના દિશા નિર્દેશનો મેળવો
- સાયક્લિંગનાં દિશા નિર્દેશનો મેળવો
- ઑફલાઇન નકશા ડાઉનલોડ કરો
- લોકેશન હિસ્ટરી ક્લિઅર કરો
- તાજેતરનાં દિશા નિર્દેશનો ડિલીટ કરો
- નકશો ઍપમાં આવતી સમસ્યા રિપોર્ટ કરો
-
- મેસેજ સેટ અપ કરો
- iMessage વિષે
- મેસેજ મોકલો અને જવાબ આપો
- ટેક્સ્ટ મેસેજ પછીથી મોકલવા માટે શેડ્યૂલ કરો
- મેસેજ અનસેંડ કરો અને સંપાદિત કરો
- મેસેજનો ટ્રૅક રાખો
- સર્ચ કરો
- મેસેજ ફૉરવર્ડ અને શેર કરો
- ગ્રૂપ વાર્તાલાપ
- SharePlayનો ઉપયોગ કરીને સાથે મળીને જુઓ, સાંભળો અથવા ગેમ રમો
- સ્ક્રીન શેર કરો
- પ્રોજેક્ટ પર કોલૅબરેટ કરો
- iMessage ઍપ્સનો ઉપયોગ કરો
- ફોટો અથવા વીડિયો લો અને સંપાદિત કરો
- ફોટો, લિંક વગેરે શેર કરો
- સ્ટિકર મોકલો
- Memoji બનાવો અને મોકલો
- Tapback દ્વારા પ્રતિક્રિયા આપો
- મેસેજને સ્ટાઇલ આપો અને ઍનિમેટ કરો
- મેસેજ દોરો અને હાથથી લખો
- GIF મોકલો અને સેવ કરો
- ચુકવણીની વિનંતી કરો, મોકલો અને પ્રાપ્ત કરો
- ઑડિઓ મેસેજ મોકલો અને પ્રાપ્ત કરો
- તમારું લોકેશન શેર કરો
- વાંચન રસીદ ચાલુ અથવા બંધ કરો
- સૂચનાઓ બદલો
- મેસેજ બ્લૉક કરો, ફિલ્ટર કરો અને રિપોર્ટ કરો
- મેસેજ અને અટૅચમેંટ ડિલીટ કરો
- ડિલીટ કરેલા મેસેજ રિકવર કરો
-
- સંગીત મેળવો
- સંગીત કસ્ટમાઇઝ કરો
-
-
- સંગીત પ્લે કરો
- સંગીત પ્લેયર કંટ્રોલનો ઉપયોગ કરો
- સંગીત પ્લે કરવા માટે Siriનો ઉપયોગ કરો
- લૉસલેસ ઑડિઓ પ્લે કરો
- સ્પેશિયલ ઑડિઓ પ્લે કરો
- રેડિઓ સાંભળો
- SharePlayનો ઉપયોગ કરીને એકસાથે સંગીત પ્લે કરો
- કારમાં એકસાથે સંગીત પ્લે કરો
- સાઉંડ ઍડજસ્ટ કરો
- તમારું સંગીત કતારમાં કરવા
- ગીત શફલ અથવા રિપીટ કરો
- Apple Music Sing
- ગીતની ક્રેડિટ અને ગીતના બોલ બતાવો
- તમને શું ગમે છે તે Apple Musicને જણાવવા માટે
-
- News સાથે શરૂ કરો
- News વિજેટનો ઉપયોગ કરો
- ફક્ત તમારા માટે પસંદ કરેલા સમાચાર જુઓ
- સ્ટોરી વાંચો અને શેર કરો
- “મારાં સ્પોર્ટ” સાથે તમારી મનપસંદ ટીમને ફૉલો કરો
- Newsમાં કૉન્ટેંટ સર્ચ કરો
- News ઍપમાં સ્ટોરી સેવ કરો
- News ઍપમાં તમારી રીડિંગ હિસ્ટરી ક્લિઅર કરો
- News ટૅબ બારને કસ્ટમાઇઝ કરો
- વ્યક્તિગત સમાચારની ચૅનલ સબ્સ્ક્રાઇબ કરો
-
- નોટ્સ સાથે પ્રારંભ કરો
- નોટ બનાવો અને ફૉર્મેટ કરો
- ક્વિક નોટ્સનો ઉપયોગ કરો
- ડ્રૉઇંગ અને હસ્તલેખન ઉમેરો
- સૂત્ર અને સમીકરણ એંટર કરો
- ફોટો, વીડિયો વગેરે ઉમેરો
- ઑડિઓ રેકોર્ડ અને ટ્રાંસક્રાઇબ કરો
- ટેક્સ્ટ અને ડૉક્યુમૅન્ટ સ્કૅન કરો
- PDFમાં કામ કરો
- લિંક ઉમેરો
- નોટ સર્ચ કરો
- ફોલ્ડરમાં ઑર્ગનાઇઝ કરો
- ટૅગથી ઑર્ગનાઇઝ કરો
- સ્માર્ટ ફોલ્ડરનો ઉપયોગ કરો
- શેર કરો અને કોલૅબરેટ કરો
- નોટ એક્સપોર્ટ કરો અથવા પ્રિંટ કરો
- નોટ લૉક કરો
- અકાઉંટ ઉમેરો અથવા કાઢી નાખો
- નોટ્સ વ્યૂ બદલો
- નોટ્સનાં સેટિંગ્સ બદલો
- કીબોર્ડ શૉર્ટકટનો ઉપયોગ કરો
-
- iPadમાં પાસવર્ડનો ઉપયોગ કરો
- વેબસાઇટ અથવા ઍપ માટે તમારો પાસવર્ડ શોધો
- વેબસાઇટ અથવા ઍપ માટે પાસવર્ડ બદલો
- પાસવર્ડ કાઢી નાખો
- ડિલીટ કરેલો પાસવર્ડ રિકવર કરો
- વેબસાઇટ અથવા ઍપ માટે પાસવર્ડ બનાવો
- પાસવર્ડ મોટી ટેક્સ્ટમાં બતાવો
- વેબસાઇટ અને ઍપ્સમાં સાઇન ઇન કરવા માટે પાસકીનો ઉપયોગ કરો
- Apple દ્વારા સાઇન ઇન કરો
- પાસવર્ડ શેર કરો
- ઑટોમૅટિક રીતે મજબૂત પાસવર્ડ ભરો
- ઑટોફિલમાંથી બાકાત રાખવામાં આવેલી વેબસાઇટ જુઓ
- નબળા અથવા લીક થયેલા પાસવર્ડ બદલો
- તમારા પાસવર્ડ અને સંબંધિત માહિતી જુઓ
- તમારા Wi-Fiનો પાસવર્ડ શોધો
- AirDrop દ્વારા સુરક્ષિત રીતે પાસવર્ડ શેર કરો
- તમારાં તમામ ડિવાઇસ પર તમારા પાસવર્ડ ઉપલબ્ધ કરાવો
- વેરિફિકેશન કોડ ઑટોમૅટિક રીતે ભરો
- ઓછા CAPTCHA ચૅલેંજ સાથે સાઇન ઇન કરવું
- બે ફૅક્ટર ઑથેંટિકેશનનો ઉપયોગ કરો
- સિક્યુરિટી કીનો ઉપયોગ કરો
-
- ફોટોસ ઍપ સાથે શરૂ કરો
- ફોટો અને વીડિયો જુઓ
- ફોટો અને વીડિયોની માહિતી જુઓ
- ફોટોસ ઍપને કસ્ટમાઇઝ કરો
- ફોટો લાઇબ્રેરીને ફિલ્ટર અને સૉર્ટ કરો
- iCloud દ્વારા તમારા ફોટોનો બૅકઅપ લો અને સિંક કરો
- ફોટો અને વીડિયો ડિલીટ કરો અથવા છુપાવો
- ફોટો અને વીડિયો સર્ચ કરો
- વૉલપેપર સૂચનો મેળવો
-
- ફોટો અને વીડિયો શેર કરો
- લાંબા વીડિયો શેર કરો
- શેર કરેલા ઍલ્બમ બનાવો
- શેર કરેલા ઍલ્બમમાં લોકોને ઉમેરવા અને દૂર કરવા
- શેર કરેલા ઍલ્બમમાં ફોટો અને વીડિયો ઉમેરવા અને ડિલીટ કરવા
- iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીને સેટ અપ કરો અથવા તેમાં જોડાઓ
- iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીનો ઉપયોગ કરો
- iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીમાં કૉન્ટેંટ ઉમેરવા
- તમારા ફોટોમાંથી સ્ટિકર બનાવવા
- ફોટો અને વીડિયોને ડ્યૂપ્લિકેટ કરો અને કૉપિ કરવા
- ડ્યૂપ્લિકેટ ફોટોને મર્જ કરો
- ફોટો અને વીડિયો ઇંપોર્ટ અને એક્સપોર્ટ કરો
- ફોટો પ્રિંટ કરો
-
- પૉડકાસ્ટ સાથે શરૂ કરો
- પૉડકાસ્ટ શોધો
- પૉડકાસ્ટને સાંભળો
- પૉડકાસ્ટ ટ્રાંસક્રિપ્ટ જુઓ
- તમારા મનપસંદ પૉડકાસ્ટને ફૉલો કરો
- પૉડકાસ્ટ વિજેટનો ઉપયોગ કરો
- તમારી મનપસંદ પૉડકાસ્ટ શ્રેણી અને ચૅનલ સિલેક્ટ કરો
- તમારી પૉડકાસ્ટ લાઇબ્રેરી ઑર્ગનાઇઝ કરો
- પૉડકાસ્ટ ડાઉનલોડ કરો, સેવ કરો, કાઢી નાખો અને શેર કરો
- પૉડકાસ્ટને સબ્સ્ક્રાઇબ કરો
- સબ્સ્ક્રાઇબર માટેનું જ કૉન્ટેંટ સાંભળો
- ડાઉનલોડ સેટિંગ્સ બદલો
-
- રિમાઇંડર સાથે શરૂ કરો
- રિમાઇંડર સેટ કરો
- કરિયાણાની સૂચી બનાવો
- વિગતો ઉમેરો
- આઇટમ પૂરી કરો અને કાઢી નાખો
- સૂચી સંપાદિત કરો અને ગોઠવો
- તમારી સૂચીમાં સર્ચ કરો
- મલ્ટિપલ લિસ્ટને ગોઠવો
- આઇટમને ટૅગ કરો
- સ્માર્ટ લિસ્ટનો ઉપયોગ કરો
- શેર કરો અને કોલૅબરેટ કરો
- લિસ્ટ પ્રિંટ કરો
- ટેંપ્લેટમાં કામ કરો
- અકાઉંટ ઉમેરો અથવા કાઢી નાખો
- રિમાઇંડર સેટિંગ્સ બદલો
- કીબોર્ડ શૉર્ટકટનો ઉપયોગ કરો
-
- વેબ બ્રાઉઝ કરો
- વેબસાઇટ સર્ચ કરો
- હાઇલાઇટ જુઓ
- તમારા Safari સેટિંગ્સને કસ્ટમાઇઝ કરો
- લેઆઉટ બદલો
- મલ્ટિપલ Safari પ્રોફાઇલ બનાવો
- વેબપેજ સાંભળવા માટે Siriનો ઉપયોગ કરો
- વેબસાઇટને બુકમાર્ક કરો
- વેબસાઇટને મનપસંદ તરીકે બુકમાર્ક કરો
- વાંચન યાદીમાં પેજ સેવ કરો
- તમારી સાથે શેર કરેલી લિંક શોધો
- PDF ડાઉનલોડ કરો
- વેબપેજને ઍનોટેટ કરો અને PDF તરીકે સેવ કરો
- ફૉર્મ ઑટોમૅટિક રીતે ભરો
- એક્સટેંશન મેળવો
- તમારી કૅશ અને કુકિ સાફ કરો
- કુકિઝ સક્ષમ કરો
- શૉર્ટકટ
- ટિપ્સ
-
- Apple Intelligence સાથે શરૂ કરો
- લેખનશિલ્પીનો ઉપયોગ કરો
- Mailમાં Apple Intelligenceનો ઉપયોગ કરો
- મેસેજમાં Apple Intelligenceનો ઉપયોગ કરો
- Siri દ્વારા Apple Intelligenceનો ઉપયોગ કરો
- વેબપેજનો સારાંશ મેળવો
- ઑડિઓ રેકોર્ડિંગનો સારાંશ મેળવો
- Image Playground દ્વારા મૂળ ઇમેજ બનાવો
- Genmoji દ્વારા તમારું પોતાનું ઇમોજી બનાવો
- Apple Intelligence દ્વારા ઇમેજ વૉન્ડનો ઉપયોગ કરો
- ફોટોસમાં Apple Intelligenceનો ઉપયોગ કરો
- સૂચનાઓનો સારાંશ મેળવો અને વિક્ષેપો ઘટાડો
- Apple Intelligence દ્વારા ChatGPTનો ઉપયોગ કરો
- Apple Intelligence અને પ્રાઇવસિ
- સ્ક્રીન ટાઇમમાં Apple Intelligence ફીચરનો ઍક્સેસ બ્લૉક કરો
-
- પાવર અડૅપ્ટર અને ચાર્જ કેબલ
- હેડફોન ઑડિઓ લેવલ ફીચરનો ઉપયોગ કરો
-
- Apple Pencil સુસંગતતા
- Apple Pencil (પહેલી જનરેશન) પેર અને ચાર્જ કરો
- Apple Pencil (બીજી જનરેશન)ને પેર અને ચાર્જ કરો
- Apple Pencil (USB-C)ને પેર અને ચાર્જ કરો
- Apple Pencil Proને પેર અને ચાર્જ કરો
- સ્ક્રિબલથી ટેક્સ્ટ એંટર કરો
- Apple Pencil દ્વારા દોરો
- Apple Pencilથી સ્ક્રીનશૉટ લો અને અંકિત કરો
- ઝડપથી નોટ લખો
- HomePod અને અન્ય વાયરલેસ સ્પીકર
- એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસ
- Bluetooth ઍક્સેસરિ કનેક્ટ કરો
- તમારા iPadમાંથી Bluetooth ઍક્સેસરિ પર ઑડિઓ પ્લે કરો
- Apple Watch સાથે Fitness+
- પ્રિંટર
- પોલિશિંગ ક્લોથ
-
- કંટિન્યૂટિનો પરિચય
- નજીકનાં ડિવાઇસ પર આઇટમ મોકલવા માટે AirDropનો ઉપયોગ કરો
- ડિવાઇસ વચ્ચે ટાસ્કને Handoff કરો
- ડિવાઇસ વચ્ચે કૉપિ અને પેસ્ટ કરો
- વીડિયો સ્ટ્રીમ કરવા અથવા તમારા iPadની સ્ક્રીન મિરર કરવા માટે
- તમારા iPad પર ફોન કૉલ અને ટેક્સ્ટ મેસેજની અનુમતિ આપો
- પર્સનલ હૉટસ્પૉટ દ્વારા તમારું ઇંટરનેટ કનેક્શન શેર કરો
- Apple TV માટે વેબકૅમ તરીકે તમારા iPadનો ઉપયોગ કરો
- Mac પર સ્કેચ, ફોટો અને સ્કૅન ઇંસર્ટ કરો
- તમારા બીજા ડિસ્પ્લે તરીકે iPadનો ઉપયોગ કરો
- Mac અને iPadને કંટ્રોલ કરવા એક કીબોર્ડ અને માઉસનો ઉપયોગ કરો
- iPad અને તમારા કંપ્યૂટરને કેબલ દ્વારા કનેક્ટ કરો
- ડિવાઇસ વચ્ચે ફાઇલ ટ્રાંસફર કરો
-
- ઍક્સેસિબિલિટી ફીચર સાથે શરૂ કરો
- સેટઅપ દરમિયાન ઍક્સેસિબિલિટી ફીચરનો ઉપયોગ કરો
- Siri ઍક્સેસિબિલિટી સેટિંગ્સ બદલો
- ઍક્સેસિબિલિટી ફીચર ઝડપથી ચાલુ અથવા બંધ કરો
-
- વિઝન માટે ઍક્સેસિબિલિટી ફીચરનું ઓવરવ્યૂ
- ઝૂમ ઇન કરો
- તમે જે ટેક્સ્ટ વાંચી રહ્યાં છો અથવા ટાઇપ કરી રહ્યાં છો તેનું મોટું વર્ઝન જુઓ
- ડિસ્પ્લે રંગ બદલો
- વાંચવા માટે ટેક્સ્ટને સરળ કરો
- ઑનસ્ક્રીન મોશન ઘટાડો
- વાહનમાં સવારી કરતી વખતે iPadનો વધુ આરામથી ઉપયોગ કરો
- ઍપ દીઠ વિઝ્યુઅલ સેટિંગ્સ કસ્ટમાઇઝ કરો
- સ્ક્રીન પર જે હોય તે અથવા જે ટાઇપ કરવામાં આવે તે સાંભળો
- ઑડિઓ વર્ણન સાંભળો
-
- ચાલુ કરો અને VoiceOverની પ્રૅક્ટિસ કરો
- તમારાં VoiceOver સેટિંગ્સ બદલો
- VoiceOver જેસ્ચરનો ઉપયોગ કરો
- VoiceOver ચાલુ હોય ત્યારે iPad ઑપરેટ કરો
- રોટરનો ઉપયોગ કરીને VoiceOver કંટ્રોલ કરો
- ઑનસ્ક્રીન કીબોર્ડનો ઉપયોગ કરો
- તમારી આંગળીથી લખો
- સ્ક્રીન બંધ રાખો
- એક્સટર્નલ કીબોર્ડથી VoiceOverનો ઉપયોગ કરો
- બ્રેલ ડિસ્પ્લેનો ઉપયોગ કરો
- સ્ક્રીન પર બ્રેલ ટાઇપ કરો
- જેસ્ચર અને કીબોર્ડ શૉર્ટકટ કસ્ટમાઇઝ કરો
- પૉઇંટર ડિવાઇસથી VoiceOverનો ઉપયોગ કરો
- તમારી આસપાસનાં લાઇવ વર્ણન મેળવો
- ઍપ્સમાં VoiceOverનો ઉપયોગ કરો
-
- ગતિશીલતા માટે ઍક્સેસિબિલિટી ફીચરનું ઓવરવ્યૂ
- AssistiveTouchનો ઉપયોગ કરો
- iPadમાં ઍડજસ્ટ કરવા યોગ્ય ઑનસ્ક્રીન ટ્રૅકપૅડનો ઉપયોગ કરો
- તમારી આંખની મુવમેંટથી iPad કંટ્રોલ કરો
- તમે ટચ કરો ત્યારે iPadની પ્રતિક્રિયા આપવાની રીત ઍડજસ્ટ કરો
- કૉલનો ઑટોમૅટિક રીતે-જવાબ આપો
- Face ID અને અટેંશન સેટિંગ્સ બદલો
- વૉઇસ કંટ્રોલ કમાંડનો ઉપયોગ કરો
- ટૉપ અથવા હોમ બટન ઍડજસ્ટ કરો
- Apple TV રિમોટ બટનનો ઉપયોગ કરો
- પૉઇંટર સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- કીબોર્ડ સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- એક્સટર્નલ કીબોર્ડથી iPad કંટ્રોલ કરો
- AirPods સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- Apple Pencilનાં ડબલ ટૅપ અને સ્ક્વીઝ સેટિંગ્સ ઍડજસ્ટ કરો
-
- હિયરિંગ માટે ઍક્સેસિબિલિટી ફીચરનું ઓવરવ્યૂ
- હિયરિંગ ડિવાઇસનો ઉપયોગ કરો
- લાઇવ સાંભળોનો ઉપયોગ કરો
- ધ્વનિની ઓળખનો ઉપયોગ કરો
- સેટ અપ કરો અને RTTનો ઉપયોગ કરો
- સૂચનાઓ માટે ઇંડિકેટર લાઇટ ફ્લૅશ કરો
- ઑડિઓ સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- બૅકગ્રાઉંડ સાઉંડ પ્લે કરો
- સબટાઇટલ અને કૅપ્શન ડિસપ્લે કરો
- ઇંટરકૉમ મેસેજ માટે ટ્રાંસક્રિપ્શન બતાવો
- બોલાયેલા ઑડિઓનાં લાઇવ કૅપ્શન મેળવો
-
- તમે જે શેર કરો છો તેને કંટ્રોલ કરો
- લૉક સ્ક્રીન ફીચર ચાલુ કરો
- તમારું Apple અકાઉંટ સુરક્ષિત રાખો
- “મારાં ઇમેલ અડ્રેસ છુપાવો” બનાવો અને મૅનેજ કરો
- તમારા વેબ બ્રાઉઝિંગને iCloud પ્રાઇવેટ રિલે વડે સુરક્ષિત રાખો
- પ્રાઇવેટ નેટવર્ક અડ્રેસનો ઉપયોગ કરો
- ઍડવાંસ ડેટા પ્રોટેક્શનનો ઉપયોગ કરો
- લૉકડાઉન મોડનો ઉપયોગ કરવા માટે
- સંવેદનશીલ કૉન્ટેંટ વિષે ચેતવણીઓ પ્રાપ્ત કરો
- સંપર્ક કી વેરિફિકેશનનો ઉપયોગ કરો
-
- iPad ચાલુ અથવા બંધ કરો
- iPadને ફોર્સ રીસ્ટાર્ટ કરો
- iPadOS અપડેટ કરો
- iPadનો બૅક અપ લો
- iPad સેટિંગ્સ રીસેટ કરો
- iPadનો ડેટા મિટાવી દો
- બૅકઅપમાંથી તમામ કૉન્ટેંટ રિસ્ટોર કરો
- ખરીદેલી અને ડિલીટ કરેલી આઇટમ રિસ્ટોર કરો
- તમારું iPad વેચો, આપી દો અથવા તેમાં એક્સચેંજ કરો
- કંફિગરેશન પ્રોફાઇલ ઇંસ્ટૉલ કરો અથવા કાઢી નાખો
- કૉપિરાઇટ અને ટ્રેડમાર્ક
iPadમાં Siri દ્વારા Apple Intelligenceનો ઉપયોગ કરો
Siri ઇંટેલિજંટ અસિસટંટ છે જે રોજિંદા કાર્યને સરળ અને ઝડપી બનાવવા માટે તમારા iPadમાં બનાવવામાં આવ્યું છે. Apple Intelligence ક્ષમતાઓ દ્વારા,* Siriને તમારા માટે વધુ સહજ, સંદર્ભ પ્રમાણે વધુ સુસંગત અને વધુ વ્યક્તિગત બનાવવામાં આવ્યું છે. તમારા વૉઇસનો ઉપયોગ કરવા ઉપરાંત તમે Siri માટે વિનંતી ટાઇપ કરી શકો છો. iPad અને અન્ય Apple પ્રૉડક્ટ વિષેના તમારા પ્રશ્નોના જવાબ મેળવવા માટે તમે Siriના પ્રૉડક્ટ નૉલેજનો પણ લાભ લઈ શકો છો. અને તમારી પરવાનગીથી જ્યારે અમુક વિનંતીઓ માટે ChatGPT**ની નિપુણતા ઉપયોગી હોઈ શકે ત્યારે Siri તેને જાણી શકે છે.
જો વિનંતી કરતી વખતે તમે તમારા શબ્દોમાં મૂંઝવણ અનુભવો તો Siri તેને પણ ફૉલો કરે છે. ઉદાહરણ તરીકે, તમે કહી શકો છો કે, “Siri, set an alarm—wait no, sorry, I meant a timer for 10 minutes—actually, let’s make that 15.”Siri તમે શું કહેવા માંગો છો તે સમજે છે અને 15 મિનિટ માટે ટાઇમર શરૂ કરે છે.
જ્યારે Siri સક્રિય થાય છે ત્યારે iPadની સ્ક્રીનની ધારની આસપાસ ચમકતી લાઇટ દેખાય છે અને જ્યારે તમે Siri સાથે વાત કરો છો ત્યારે સ્ક્રોલિંગ અથવા ટાઇપ કરવાનું ચાલુ રાખી શકો છો.
નોટ : Apple Intelligenceનો ઉપયોગ કરવા માટે તમારે M1 અથવા તેના પછીના વર્ઝનવાળા iPad મૉડલ અથવા iPad mini (A17 Pro) અને iPadOS 18.1 અથવા તેના પછીના વર્ઝનની જરૂર છે અને તેમાં Apple Intelligence ચાલુ કરેલું હોવું જરૂરી છે. Apple Intelligence તમામ ભાષા અથવા ક્ષેત્રમાં ઉપલબ્ધ નથી. તમારા ડિવાઇસ, ભાષા અને ક્ષેત્ર માટે Apple Intelligence ઉપલબ્ધ છે કે નહિ તે જોવા માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું. Siriની ઉપલબ્ધતા અને ફીચર ભાષા અને દેશ અને વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે.
Siri માટે ટાઇપ કરો
જ્યારે તમે મોટેથી બોલવા માંગતા ન હોવ ત્યારે તમે Siri માટે ટાઇપ કરી શકો છો—ઉદાહરણ તરીકે, જ્યારે તમે મીટિંગ અથવા લાઇબ્રેરી જેવી શાંત જગ્યાએ હોવ.
Siri માટે ટાઇપ કરવા માટે સ્ક્રીનમાં નીચે ડબલ-ટૅપ કરો પછી તમારી વિનંતી એંટર કરો.
“Siri માટે ટાઇપ કરો” બંધ કરવા માટે સેટિંગ્સ > Apple Intelligence અને Siri પર જાઓ, Siri સાથે વાત કરો અને ટાઇપ કરો પર ટૅપ કરો પછી “Siri માટે ટાઇપ કરો” બંધ કરો.
Siriને સંદર્ભ જાળવી રાખે તેવી વિનંતી કરો
Apple Intelligence દ્વારા તમે Siriને તમારી અગાઉની વિનંતીઓ પર આધાર રાખે અને તમે હમણાં જ જે કહ્યું તેના સંદર્ભને જાળવી રાખે તેવી વિનંતી કરી શકો છો.
ઉદાહરણ તરીકે, તમે આવું કંઈક કહી શકો અથવા લખી શકો છો કે “How are the San Francisco Giants doing this season?” પછી પૂછો “When are they playing next?” અને અંતમાં : “Add that to my calendar.”
Siri સક્રિય કરો પછી તમારી વિનંતી કરો.
વિનંતી કર્યા પછી તરત જ બીજી વિનંતી કરો.
તમારી Apple પ્રૉડક્ટ વિષે Siriને પ્રશ્નો પૂછો
Siri માત્ર તમારા iPad વિષે જ નહિ પરંતુ અન્ય iPhone, Mac, Apple TV, Apple Watch, AirPods અને HomePod જેવી Apple પ્રૉડક્ટ વિષે પ્રશ્નોના જવાબ પણ આપી શકે છે. Siri સક્રિય કરો પછી અંગ્રેજીમાં આવું કંઈક કહો અથવા ટાઇપ કરો :
“How do I take a screenshot on my iPad?”
“How do I unlock an iPad?”
“How do I download podcasts on iPad?”
“How do I FaceTime on iPad?”
“How do I back up iPad?”
“How do I screen record on iPad?”
“How do I turn off my iPad?”
“How do I play sound from my TV through HomePod?”
“Where do I go to log my medications?”
નોટ : Siriનું પ્રૉડક્ટનું જ્ઞાન ત્યારે જ ઉપલબ્ધ હોય છે જ્યારે Siri અને ડિવાઇસની ભાષા અંગ્રેજી પર સેટ કરેલી હોય.
ChatGPT પરથી જવાબ મેળવવા માટે Siriનો ઉપયોગ કરો
iPadOS 18.2 અથવા પછીના વર્ઝનમાં જો તમે ChatGPT એક્સ્ટેંશન ચાલુ કરો છો તો જ્યારે તમને જોઈતી માહિતી મેળવવા માટે ChatGPT ઉપયોગી થઈ શકે તે હોય ત્યારે Siri તેનો ઉપયોગ કરી શકે છે. ChatGPT સાથે શરૂ કરવા માટે Apple Intelligence દ્વારા ChatGPTનો ઉપયોગ કરો જુઓ.
નોટ : ChatGPT એક્સટેંશન એ તમામ ભાષા અથવા ક્ષેત્રમાં ઉપલબ્ધ નથી. ChatGPTનો ઉપયોગ કરવા માટે સંમતિ આપવા તમારી ઉંમર ઓછામાં ઓછી 13 વર્ષ અથવા તમારા દેશમાં જરૂરી ન્યૂનતમ ઉંમર જેટલી હોવી આવશ્યક છે. વધુ માહિતી માટે OpenAIના ઉપયોગની શરતો જુઓ.
Siri સક્રિય કરો પછી સપોર્ટેડ ભાષામાં આવું કંઈક કહો અથવા ટાઇપ કરો :
“Hey Siri, ask ChatGPT to compose a haiku about dragons.”
“What should I get my uncle for his 70th birthday? He loves to fish.”
“Hey Siri, ask ChatGPT for some ideas of how to spend a free afternoon in Malibu if I don’t feel like hitting the beach.”
“Hey Siri, compose a limerick about a tiger named Terry.”
ફોટોસ ઍપમાં ખુલ્લા ફળના ફોટો સાથે “What kind of recipes can I make with this?”.
ફાઇલ ઍપમાં ખોલેલી લીઝ એગ્રીમેંટની PDF જેવા એક ડૉક્યુમેંટ સાથે “Hey Siri, ask ChatGPT to summarize this document for me”
જો તમે ChatGPTનો ઉલ્લેખ કર્યા વગર Siriને વિનંતી કરો અને Siri એવું નક્કી કરે કે ChatGPT મદદરૂપ થશે તો વિનંતી પૂર્ણ કરવા માટે તમે ChatGPTનો ઉપયોગ કરવા માંગો છો કે નહિ એવું તે પૂછે છે. તમને હંમેશાં કોઈ પણ ફોટો અથવા ફાઇલને ChatGTPને મોકલતા પહેલાં પુષ્ટિ કરવાનું કહેવામાં આવે છે.
જો તમે ઇચ્છતા હોવ કે Siri તે વિનંતીઓ માટે તમારી પરવાનગી વગર ChatGTPનો ઉપયોગ કરે તો સેટિંગ્સ > Apple Intelligence અને Siri પર જાઓ, ChatGPT પર ટૅપ કરો પછી “ChatGPT વિનંતીઓની પુષ્ટિ કરો” બંધ કરો.
ChatGPTને વિનંતી કરવાની ક્ષમતાને બ્લૉક કરવા માટે ChatGPTનો ઍક્સેસ બ્લૉક કરો જુઓ.
નોટ : Apple Intelligence અને પ્રાઇવસિ વિષે વધુ જાણવા માટે Apple Intelligence અને પ્રાઇવસિ જુઓ. પ્રાઇવસિ અને Siri વિષે વધુ જાણવા માટે Siri, ડિક્ટેશન & પ્રાઇવસિ જુઓ.